રાજ-સિમરન

(11)
  • 5k
  • 1.4k

તને ફ્કત ના જોઉં ને તો પણ વિચલિત થઈ જઉં છું તો વિચાર તું મારી પાસે ના હોય તો મારી શું દશા થાય. પ્રેમમાં નવા નવા પ્રેમી પંખીડા બનેલા રાજ અને સિમરન. રાજ પોતાના દિલની લાગણીઓ સિમરન આગળ ઠાલવી રહ્યો હતો. કેવો તે સિમરન વગર વિચલિત થઈ જતો. શૂન્યમન્સક બનીને ખોવાઈ જતો. રાજને શ્વાસ લેવા માટે પણ સિમરન નામના ઓક્સિજનની જરૂર પડતી હતી. કદાચ પ્રેમ આવો જ હોતો હશે ? પ્રેમ કયોઁ હોય એ જાણે આપણને શું ખબર ?ચાલો ચાલો પાછા રાજ-સિમરન જોડે આવી જાવ આપણે પછી વાતો કરીશું અત્યારે રાજ ને સિમરનનો સ્ટોરીને માણીએ. ?Action?રાજ વગર સિમરન નહી ને સિમરન વગર રાજ નહી.