આભાસી દુનિયા

  • 4.8k
  • 1.6k

૨૧૦૦ વર્ષ ! આભાસી દુનિયા હશે. ભવિષ્યની દુનિયામાં વૈજ્ઞાનિક રીતે તો ખરા જ, સામાજિક રીતે, રાજકીય રીતે, વ્યક્તિગત રીતે અને અન્ય દરેક ક્ષેત્રે કેવા બદલાવ આવ્યા હશે. કલ્પનિક દુનિયા હશે. લોકો સ્વપનિલ હશે. ટેકનોલોજી ક્ષેત્રે ગજબ ની ક્રાંતિ જોવા મળશે. ૨૧૦૦ વર્ષે માણસ પાસે એશો આરામ ની બધી જ વસ્તુઓ હશે. પણ માણસ એકલો હશે. કુટુબ પ્રથા, લગ્ન પ્રથા એક દિવા સ્વપ્ન સમાન થઇ જશે. માણસ રોબોટ બની જશે. લાગણી, પ્રેમ અને ભાવના ભૂખ્યો થઇ માનસિક રીતે ભાંગી જશે. એક્લો અટૂલો ભટકયાં કરશે. દુનિયાની વસ્તી ના ૯૦% લોકો એક યા બીજી રીતે માનસિક અને ૧૦૦ % શારિરીક બીમાર હશે. રોગો