એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 3

  • 6.4k
  • 1.9k

હાર્દિકને જાણવાની ઇરછા થાય છે કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. એ જાણવા માટે ઘરની બહાર નીકળે છે. એનું ધ્યાન ધુમાડા ઉપર જાય છે. એ ધુમાડો ઘરના પાછળના ભાગમાંથી આવતો હતો. એ પાછળના ભાગમાં જાય છે. એ જોવે છે તો અમુલ જગ્યા જાણે બળી ગઈ હોય એટલા ભાગમાં રીતસરનો ખાડો પડી ગયો હતો. એ ગોળ આકારે જમીન પણ બળી ગઈ હોય એ રીતે કાળું કાળું થઈ ગયું હતું. ત્યાં ઘાસ ઉગેલો હતો એ પણ બળી ગયો હતો. હવે કાલ રાતની ઘટના હકીકતમાં ફરતી જાતી હતી. એ આ જોઈને એના મિત્ર રિયલોને ફોન કરે છે. રિયલો સ્પેસ અજેન્સીમાં જોબ કરતો હતો.