આજીવીકા

(11)
  • 2.9k
  • 1
  • 798

આજીવીકા હવે ગામ આખું ભૂરાને ભૂરા તરીકે ઓળખતું જ નહિ, છકડો જ કહે. છકડો કહે એટલે ભૂરો સમજાય , ને , ભૂરો છકડાને છકડો નાં સમજે. ક્યા ચલ ચોઘડિયે ભૂરાએ છકડાનું હેન્ડલ પકડયુ , તે બેઠો નથી ને ......જાંબાળા ... ખોપાળા ... તગડી .. ને ભડી .. ને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે ' બેઠલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભડી ફરતે સોસાયટીનાં મકાનો ઊગી ગ્યાં છે. બેઠલું નાળુ આવે ને આવે જકાતનાકું. જકાતનાકું આવ્યું કે આવ્યું માણાવદર . ભૂરાનો