વિરહની વેદના

(16)
  • 4.2k
  • 1.5k

(આ મારી પહેલી લઘુકથા લખવાનો પ્રયાસ છે.જ્યાથી હું શરુઆત કરુ છું મારા વાર્તા પ્રવાસની. આશા રાખું છું બધા ને ગમશે. તમારા પ્રતિભાવો અચૂક જણાવજો. જેથી મને મારા કામ માં સુધારો કરવાની ખબર પડે અને હું વધું સારૂ લખી તમારી સમક્ષ રજૂ કરી શકુ. આ વાર્તા સ્વરચિત અને કાલ્પનિક છે. સર્વેનો આભાર ?) હે પણ કેમ રાહુલ? શું થયું એ તો કહે પેલા. કેમ આમ વાત કરે છે? શા માટે પણ તારે દૂર જવું છે મારા થી? ગભરાહટ સાથે જાનવી કોલ પર રાહુલ ને કેટલાય સવાલો પૂછવા લાગી. રાહુલ - બસ યાર! તું મને