મિશન 'રખવાલા' - 6 ( અંતિમ ભાગ)

  • 3.4k
  • 1
  • 1.3k

આગળના ભાગમાં આપણે જોયું કે, હિમાંશુ અને તેના મિત્રો સાથે વૃક્ષરાજ પણ તેમની મદદ કરવા મિશનમાં શામેલ થયાં અને પ્લાન મુજબ સોસાયટીના દરેક ઘરમાં મિશન રખવાલાની ખબર પહોંચાડવામાં આવી હતી. હવે આગળ, મિશન ' રખવાલા ' - 6 ( અંતિમ ભાગ) હિમાંશુ અને તેના મિત્રો ૧૧ વાગ્યે મળવાનું નક્કી કરી પોતાના ઘરે જઈને સૂઈ ગયા. * * * * * * * * * * * * * * * * * * * * * * *