શું તમે નસીબમાં માનો છો?

  • 6.7k
  • 2.7k

શું તમે નસીબમાં માનો છો? સદીઓથી આ સવાલ પૂછાતો આવ્યો છે. પણ મોટાભાગના લોકો એનો જવાબ શોધવાની જગ્યાએ માની લે છે - નસીબના હોવા વિશે પણ અને ન હોવા વિશે પણ. તો શું ખરેખર આ નસીબના ખેલનું કોઈ અસ્તિત્વ હશે ખરું? શું આપણી જિંદગીની સ્ક્રિપ્ટ પહેલાથી જ લખાયેલી પડી છે અને આપણે માત્ર એ સ્ક્રિપ્ટ મુજબ એક કઠપૂતળીની જેમ અભિનય જ કરવાનો છે? શું ખરેખર કેટલાક લોકો નસીબદાર અને કેટલાક બદ્નસીબ હોય છે? શું આપણે પોતે જ આપણું નસીબ બનાવી શકીએ છીએ? કે પછી નસીબ જ આપણને બનાવે છે? આખરે સત્ય શું છે? જો તમારે