મિશન 'રખવાલા' - 5

  • 4.1k
  • 2
  • 1.7k

આગળના ભાગમાં આપણે જોયું કે, મહાવૃક્ષરાજ એટલે કે વૃક્ષોના સરદારના કહેવાથી મહાવૃક્ષ રાજ હિમાંશુ અને તેના મિત્રોને મદદ કરવા માટે આવ્યાં હતાં. હવે આગળ , મિશન ' રખવાલા ' - 5 હિમાંશુ હજી પણ એ જ વિચારમાં હતો કે વૃક્ષારાજ તેમને કઈ રીતે મદદ કરી શકશે. ત્યાં પોતાના નામની અજાણી અવાજ સાંભળી તે વિચારોમાંથી બહાર આવ્યો.તેણે અવાજની દિશામાં જોયું તો તે હેરાન થઈ ગયો. વૃક્ષ રાજ એક મનુષ્યના રૂપમાં ત્યાં ઉભા હતાં.