અર્થારોહિ - 4

  • 3.8k
  • 1.5k

‌આગળના ભાગમાં જોયું કે, કોલેજમાં પ્રોફેસર જાનીનો વિદાઈ સમારંભ ગોઠવવા માટે અર્થ પ્રિન્સિપાલ સાહેબને મળે છે. અર્થની બેન કેયા સાથે અરોહિની મુલાકાત થાય છે એ પછી લાયબ્રેરીમાં અર્થને આરોહી જોવા મળે છે પણ આરોહી થોડીવારમાં ત્યાંથી બહાર નીકળી જાય છે હવે આગળ...‌‌* * * * * * * * * * * * * * * * * * * * * ‌‌લોન પર ચાલી રહેલી આરોહી ને અચાનક કંઇક યાદ આવ્યું અને એના પગ આગળ વધતા અટકી ગયા... એને યાદ આવ્યું કે એ છોકરા સાથે ટકરાયા બાદ એની નીચે પડેલી બુક પોતે લીધી હતી અને પરત કરવાનું ભૂલી ગઈ... એણે