આંતર રાષ્ટ્રીય નશા વિરોધી દિન

  • 3.5k
  • 1
  • 1.2k

26 જૂન આંતર રાષ્ટ્રીય નશા વિરોધી દિન ઈશ્વરે આપેલી તંદુરસ્તીને નાદુરસ્ત કરવાનો માર્ગ એટલે વ્યસન... દારૂ, તમાકુ,ચરસ, ગાંજો વગેરે કેફી દ્રવ્યોના નશાના બંધાણી થતાં અટકાવવા અને તેની થતી ભયાનક અસરો અંગે 26 જૂન આંતર રાષ્ટ્રીય નશા વિરોધી દિન તરીકે સમગ્ર વિશ્વમાં લોકોને જાગૃત કરવામાં આવે છે કે જાગો..આ ધીમું ઝેર તમને સામાજિક,આર્થિક,શારીરિક,માનસિક બધી રીતે ખલાસ કરી નાખે,કુટુંબને પાયમાલ કરી દે એ પહેલા સભાન બની,તમાકુના નશામાંથી બહાર આવી જાવ.” …મનુષ્ય એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. કોઈ પણ ચીજ (વસ્તુ)નું સેવન વારંવાર કર્યા વિના