સ્પંદન

(18)
  • 4k
  • 1.4k

' માઁ ' પાંચ વર્ષ નો ચિંટુ તેના મમ્મી- પપ્પા તથા નોકર - ચાકર સાથે વિશાળ બંગલા માં રહેતો હતો. જતીન અને શાલિની એ આ જમાનામાં એશોઆરામ માટે જરૂરી કહેવાતી એવી તમામ ભૌતિક સુખ - સગવડો ચિંટુ ને આપી હતી. ચિંટુ ની નાની સરખી ઈચ્છા પણ નોકર માટે હુકમ સમાન હતી. ઘરમાં તેનો પડ્યો બોલ ઝીલાતો. તે માંગે તે વસ્તુ - દરેક વસ્તુ તરત જ હાજર થઈ જતી, પરંતુ બંને માંથી એકેય પાસે ચિંટુ માટે ટાઈમ ન હતો. જતીન તેના બિઝનેસમાં તો ક્યારેક વલ્ડૅ