પ્રેમપૂર્ણ રચનાઓ અઝીઝ ની કલમે...

(753)
  • 7.1k
  • 1.7k

???????????????આભાર સૌનો! મારી કવિતાઓને આટલો બધો પ્રેમ આપવા અને મને હજુ પણ વધારે સારુ લખવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા બદલ.આજે મારી અમુક કવિતાઓ અહીં રજૂ કરી રહી છુ એ આશા સાથે કે સૌને પસંદ આવશે અને સૌ પોતાના પ્રતિભાવ જણાવશો.કવિતામાં ક્યાંય કોઈ ભૂલ જણાય તો મને જરૂરથી જણાવજો જેથી હું એમાં સુધારો કરી શકુ અને વધુમાં વધુ સારી કવિતાઓ તમારા સુધી પહોંચાડી શકુ.હવે! પ્રસ્તુત છે પ્રેમપૂર્ણ રચનાઓ અઝીઝ ની કલમે..... - અઝીઝઆભાર! - અઝીઝ???????????????*હૈયે હરખ છે.....*હૈયે હરખ છે પ્રેમ કેરા રંગ નો જો,પ્રારંભ થયો છે પ્રેમનો પ્રસંગ જો.....અનુભવ અવિસ્મરણીય લાગે પ્રેમ નો જોસમય ને લાગ્યો બંધન પ્રેમની સાંકળ નો જો....એક