મૃત્યુ દસ્તક - 13

(15)
  • 4.2k
  • 1.6k

સાંજે ૭ કલાકે હોસ્ટેલ નું દ્રશ્ય….હોસ્ટેલ ના દરવાજા પર બહાર ની બાજુએ ઉભેલા ડો.રજત, નેહા, જય, તપન, અને મિસ.ઋજુતા બરાબર સાત ના ટકોરે અંદર આવે છે. પિયુષભાઈ ભાગવા રંગ નું ધોતિયું અને ખેશ ઓઢી ને બેઠા હતા, તેમની બાજુ માં કાનજીભાઈ પણ પિયુષભાઈ જેવો જ પોશાક ધારણ કરી ને બેઠા હતા. તેમની એકદમ પાસે એક હવન કુંડ માં અગ્નિ પ્રજવલ્લિત હતો. અને ચારે બાજુ સફેદ રાખ થી એક મોટું કુંડાળું કરેલું હતું. દ્રશ્ય જોઈ ને કોઈ મોટો યજ્ઞ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગતું હતું. કાનજીભાઈ બધાને ઇશારાથી અંદરની તરફ આવી જવા કહે છે. કાનજીભાઈ ના કહેવા પ્રમાણે બધા જ