મૃત્યુ દસ્તક - 11

(12)
  • 4.2k
  • 1
  • 1.6k

‘મે ડો.શર્મા ની રેકોર્ડ બુક હાથ માં લીધી. તેના પર પહેલા પેજ પર ખૂબ મોટા અક્ષરો એ લખેલું હતું. “આ બુક ખોલવી નહિ..ટોપ સિક્રેટ માહિતી “ આવું લખ્યું હોવા છતાં મે તે બુક ખોલી. તેમાં વર્ણવેલા પ્રયોગ મન ને વિચલિત કરી દે એવા હતા. ડો.શર્મા એ નિર્દોષ પલક પર કરેલા અત્યાચારો મારી આંખ સામે હતા. પણ મને એ ન સમજાયું કે પલક પર આવા અત્યાચાર ડો. શર્મા એ શા માટે કર્યા? માટે તે જાણવા માટે મે થોડી તપાસ કરી. પહેલા તો કોઈ ઓનલાઇન કેસ ન નીકળતા હતા, માટે જૂના થયેલા કેસ ને લાઇબ્રેરી માં અંદર ની બાજુ એ સંગ્રહ કરવા