મૃત્યુ દસ્તક - 10

  • 3.8k
  • 1.6k

બધા એકબીજા ની સામે જુએ છે ડો. રજત બોલે છે , ‘ આ જાણકારી તો આપણને મિસ. ઋજુતા સિવાય કોઈ ન આપી શકે. નીયા અને ખુશી સાથે બીજા કોઈ નો જીવ જોખમ માં મુકાય તે પહેલાં હું અને તપન જઈએ છીએ મિસ.ઋજુતા પાસે જો તે હજુ અસ્વસ્થ અનુભવી ન રહ્યા હોય તો હું હોસ્પિટલ ના સ્ટાફ ને વાત કરી ને તેમનો બેડ મારી ઓફીસ માં લેવડાવી લઉં જેથી તેમને પણ આરામ રહે અને આપણને હકીકત ખબર પડે.’‘ અને હા, કાનજીભાઈ તમે જલ્દી થી વધારે મામલો બગડે તે પહેલા તમારા ભાઈ ને અહી બોલાવી લો.’‘ મારા ભાઈ ને હું જાતે જ જઈ