નામ - 3

(12)
  • 3.1k
  • 1
  • 1.3k

નામ 3 આગળના ભાગમાં જોયુંકે જશોદાને રાજય લેવલે પરફોર્મન્સ આપવાનું હતું પણ જશોદાએ માટે તૈયાર ન હતી કેમકે દરેક પરફોર્મન્સ માટે હાર્દિક તેને મદદ કરતો હતો. હવે આગળ જશોદાને હાર્દિક વાત કરે છે. " હાર્દિક કાલની જવાની તૈયારી કરી લીધી " " ના " " કેમ શું થયું તબિયત તો સારી છે ને? " " હા પણ નથી જવું " " કેમ " " તારા વગર કોલેજની ઈવેન્ટમાં હું કંઈ રીતે ભાગ લ્ઈ લેમ " " પણ એમાં હું આવીને શું કરી શકું આગળ તો તારે જ " " હા પણ તમે આવતે તો " " જેમ શાળાના પેહલા દિવસે