ભૂલ તો થાય.... નવવધૂના રૂપમાં લાલ રંગની ચોલી-ચૂંદડીમાંમાં સજ્જ દિવ્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આમ જોવા જઈએ તો કુદરતે તેને ખૂબસૂરત ચેહરો આપેલ આ તેનું તં પણ નાજુક દેખાવડું એટલે સુંદર તો હતી, અને તેમાં આજે લગ્નના શુભ પ્રસંગને અનુરૂપ તેમાં બૂતીપાર્લર અને બ્રાઈડલના મેકઅપને કારણે વધુ સુંદર દેખાઈ રહેલ હતી. આ બધું હતું તેમ છતાં તેના ચેહરા પ્ર કઈક વાંકુર્તા છુપાયેલી જણાઈ આવતી હતી. તેની નજર તેના આજના સભારંભમાં આવી રહેલ મહેમાનો પ્ર હતી. તેની નજર ભારે ઉત્સુક્તાથી કોઈ ખાસ વ્યક્તિના આવવાની રાહ જોઈ રહેલ હોય તેમ સ્પષ્ટ જબાઈ આવતું હતું. દિવ્યાને આ