નામ - 1

  • 3.9k
  • 1
  • 1.6k

નામપ્રસ્તાવના પ્રિય વાંચક મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે. જીવનમાં કારકિર્દી ધડવી ધણી જરૂરી હોય છે. પણ ઘરની ગૃહિણીઓ ઘરની જવાબદારીથી બંધાયેલી હોવાથી સમય કાઢવો મુશ્કેલ હોય છે પણ અશકય નહીં. કંઈક આવી જ વાત લઈને આજે હું " નામ " નામની નાની વાર્તા શરુ કરું છું. ઘરની જવાબદારીથી બહાર નીકળી ને જશોદા આજે જોયું કે પોતાની કારકિર્દી પાછળ છુટી ગઈ હવે જશોદા પોતાનું નામ કંઈ રીતે બનાવશે તેની વાત છે. આશા રહેશે કે તમને વાર્તા જરુર ગમશે. - ચૌધરી જીગર નામ ઘરનાં પુજા ઘરમાં જશોદાની સાસુ સરિતાબેન પુજાની તૈયારી કરી રહ્યાં હતાં. જશોદા હજુ સુધી રસોડામાંથી પ્રસાદ લઈને આવી