સોલેમન

  • 2.8k
  • 840

૩૯ વર્ષની ઉમરે એ આજે મરણ પથારીએ પડ્યો છે. અને પોતાના અંતિમ સમયની પળો માં એ વિતાવેલા વર્ષો ને યાદ કરે છે. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો કદાચ સાત-આઠ વર્ષ નો ત્યારે ભીખ માંગતા એક પોલીસવાલા એ તેને ખુબ જ માર માર્યો હતો. આ પ્રથમ બનાવ હતો જે તેને એની નાની ઉમર નું કઈક યાદ અપાવે છે. આ સિવાય તે કોણ છે ? તેનું નામ શું છે? તેના માતા-પિતા કોણ અહિયાં સુધી કે એ આટલો મોટો કેવી રીતે થયો એ પણ એને યાદ ના આવ્યું. પોલીસવાલા ની પકડ માંથી છૂટીને એ એક ચર્ચ પાસે પહોચ્યો. ચર્ચ નાં