લઘુ કથાઓ - 13 - ધ થીઓરી ઓફ અષ્ટાવક્ર

(23)
  • 5.1k
  • 2
  • 2k

લઘુકથા 13 *"ધ થેઓરી ઓફ અષ્ટાવક્ર"*જાન્યુઆરી 2020: કનેકટિકટ , USA..320 વર્ષ જૂની ઐતિહાઈક અને જગ પ્રખ્યાત યેલ યુનીવર્સીટી કોલેજ નો હોલ ખચાખચ ભરેલો હતો. ત્યાં ના મોટા વિશાળ સ્ટેજ પર યેલ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ પીટર સિલોવે હજર હતા તેમજ અન્ય સિનિયર પ્રોફેસર્સ હાજર હતા. પીટર એ પોડિયમ પાસે જગ્યા લીધી ને માઇક ની નજીક આવી ને અમેરિકન ઈંગ્લીશ માં પોતાની વાત સ્ટાર્ટ કરી :આપણે ગયા વર્ષે ભારત થી આપણા અતિથિ શ્રી શાહરુખ ખાન ને અહીં આમંત્રિત કર્યા હતા