કર્મનું ફળ

(14)
  • 3.4k
  • 3
  • 1.1k

કર્મનું ફળ DIPAKCHITNIS(DMC)dchitnis3@gmail.com સમી સાંજનો સમય હતો અને તે દિવસે ઓચિંતા એક બહેન જેમનો ચહેરો શ્યામ જેવો અને શરીર જોતાં એક વૃદ્ધા બહેનને લઈને મારે ત્યાં આવ્યા. મને કહ્યું તમારે માટે આ બહેનને માલિશ કરવા માટે લાવી છું. થોડા દિવસ માલીશ કરાવી જુઓ જો તમને સારુ લાગે તો વધારે દિવસો કામ કરાવશો નહીં તો તેમને રજા આપશો. આ વાર્તાલાપ બાબતમાં, હું કાંઈ જવાબ આપું ત્યાં કે તે વૃદ્ભ બહેને કહું તમે મારી પાસે કામ કરાવી જુઓ રાખવા ન રાખવાનું પછી નક્કી કરજો મારે કોઈના હરામના પૈસા જોઈતા નથી બેન ! મને તેની વાત વ્યાજબી લાગી આમતેમ દવાદારૂ માટે ડોકટરને ત્યાં