આદર્શિની - એક સફર શ્રવ્યાની - (૩) છેલ્લો ભાગ

  • 3.2k
  • 1.1k

એક વર્ષ પછી... "તો હવે આપણે જાહેર કરવા જઈ રહ્યા છે Best Innovative Restaurant Idea of the Year નો એવોર્ડ. એન્ડ એવોર્ડ ગોઝ ટુ મિસ શ્રવ્યા પટેલ." એક મીઠો મધુરો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠે છે. શ્રવ્યા તેની જગ્યા પરથી ઊભી થઈને એવોર્ડ લેવા જઈ રહી હોય છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. બધા જ લોકો ઊભા થઈને તાળીઓથી તેનું સન્માન કરે છે. ખરેખર તો આ સન્માન તેને આ એવોર્ડ માટે નઈ પણ પાછલા વર્ષમાં કરેલ તેના કામ માટે લોકો આપી રહ્યા હોય છે. શ્રવ્યા એવોર્ડ લઈને માઇક હાથમાં લે છે. "મને આટલું બધું સન્માન આપવા માટે તમારો