આભાર

  • 4.3k
  • 1.3k

લઘુ કથા "આભાર"સી.ડી.કરમશીયાણી"હવે રહી રહી ને શુ આવું બોલતો હશે..,?''હાચી વાત..જીવી ડોસી ની સેવા કરવામાં આખી જિંદગી કાઢી નાખી ને રહી રહી ને પાણી ઢોળ કરે છે.." કંચન કાકી ને પરમા ડોસી જીવી ડોસીના ખબર કાઢી ને વળી હતી ને રસ્તા માં ચર્ચા કરતા જતા હતા.85 વટાવી ગયેલ જીવી ડોસી ની ચાકરી એનો નાનો દીકરો દિનેશ દિલ થી કરતો હતો ..દિનેશ પણ 50 વટાવી ગયો હતો.બીજા ભાઈઓ લગ્ન કરીને મા ની જવાબદારીમાંથી છટકી ગયા.. ને અલગ થઈ ગયા...ત્યારે મા પણ જુવાન નોહતી તોય આયખાનું ઓઢણું સાવ ચીંથરે હાલ પણ નોહતું.. ને દિનેશ પણ કુંવારો..સમય જતાં દીનેશે આજીવન