મમ્મી સાથે ની વાતો

  • 4.6k
  • 1.5k

મમ્મી સાથે ની વાતો પ્રિયા કોલેજ ના પહેલા વર્ષ માં આવી . પ્રિયા નવસારી રહેતી હતી એ કોલેજ કરવા માટે અમદાવાદ આવી. પ્રિયા અને એની ફ્રેન્ડ નિરવા એ એક ધર ભાડે લીધું અને એમાં આજે પ્રિયા આવી ગઈ હતી નિરવા બે દિવસ પછી આવવાની હતી રહેવા. પહેલો જ દિવસ અને બધો જ સામાન પ્રિયા એ ગોઠવ્યો . એતો થાકી ગઇ અને ત્યાં જ એની ફ્રેન્ડ હેલી નો ફોન આવ્યો . " આજે તો હું એટલી બધી થાકી ગઈ છું