હું પાછો આવીશ - 8

  • 3.2k
  • 1
  • 1.1k

હું પાછો આવીશ 8 (ગયા અંકમાં આપણે જોયું કે, આકાશ અમરની અંતિમ વિધિ સુુુધી પહોંચી શકતો નથી. હવે, આગળ.......) પિતાજી નું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.તે સમયે લુસીના મનમાં વિચાર આવે છે કે," કુદરતના બનાવેલા આકાશમાં રહેતા જીવો તો જ્યારે જમીન પર આવે છે બે પળ આ ધરા પર બેસે તો છે પણ જ્યારે આ જમીનના જીવો આકાશમાં ઉડવા લાગે છે.પણ આ ની ધરા ના જીવો તો જેવા આકાશ માં ઉડે છે તો પોતાની જન્મદાત્રી ને જ ભૂલી જાય છે.જેને પાળી ને મોટા કર્યા તેના જ