ખાલી જગ્યા

  • 4.4k
  • 1.4k

ખાલી જગ્યા પહેલો સગો પાડોશી કહેવાય એટલે કઈંપણ કામ હોય તો શંકોચ રાખ્યા વગર કહી દેવાનું એવું કહેનાર પાડોશી પણ ક્યારેક નાની વાતનું વતેસર કરી નાખે. રૂમીની સાથે પણ આજે એવુંજ કંઈક થયું. અચાનક બાજુ વાળા માસી જાણે ઝગડો કરતા હોય એમ આવી ગયા અને બોલવા લાગ્યા, આ સ્કૂટર અહીં કોણે મૂક્યું છે??? ખબર નથી ?? અહીંથી અમારું ઘર ચાલુ થાય છે. રૂમી આમપણ ચિંતામાં હતી. એને ઘણા દિવસથી એવું લાગતું જાણે વિરાટ એનાથી દૂર જઈ રહ્યો છે અને બીજા કોઇની નજીક. આ