વહુ - એક નવી શરૂઆત

(26)
  • 3.6k
  • 1
  • 1.3k

જુઓ નીલ તમને સાચું કહું તમે મારા ડેડ ને કહી કહેશો તો એ હું જરાય ચલાવી નહિ લઉ. તમે તમારી જગ્યાએ ગમે તેટલા સાચા હશો પણ મારા માટે તો એ જે કહે એ બધું જ સાચું અને બરાબર છે.. આલીશાન બંગલા નાં બેડરૂમ માં કૃપાએ પોતાના સસરા ની તરફેણ માં એના હસબન્ડ જોડે વાત કરતા કહ્યું. . તને શું લાગે છે ? આપણે અહિયાંથી જઈએ છીએ એટલે એમને નથી ગમતું ? એવું નથી સાચી હકીકત એવી છે કે એ મારી પ્રગતિથી એમનો ઈગો ઘવાય છે. પોતાની પત્નીને સમજાવતા નીલે પોતાના જ ડેડ વિષે અભિપ્રાય આપ્યો. હું ક્યારેય એ માનવા