પિયર - 1

(20)
  • 8.8k
  • 3
  • 4.4k

ઉંગલી પકડકે તુને, ચલના સિખાયા થા ના, દહેલીઝ ઊંચી હૈ યે, પાર કરા દે, બાબા મૈં તેરી મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા, ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે, મુડકે ના દેખો દિલબરો, દિલબરો, મુડકે નાં દેખો દિલબરો, ફસલેં જો કાટી જાય, ઉગતી નહીં હૈ, બેટીયાં જો બ્યાહી જાય, મુડતી નહીં હૈ, ઐસી બિદાઈ હો તો, લંબી જુદાઈ હો તો, દહેલીઝ દર્દ કી ભી, પાર કરા દે, બાબા મૈં તેરી મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા, ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે....... ઈકબાર ફીરસે દહેલીઝ પાર કરા દે....... સંગીત સંધ્યા માં થનારી દુલ્હન મીતા એ આ ગીત પર પરફોર્મન્સ આપ્યું ત્યારે એનાં હાવભાવ જોઈને ત્યાં હાજર દરેક મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે મીતાને પ્રોત્સાહન