મક્કમતા

  • 2.8k
  • 938

મક્કમતા “તાર મેડમ ન કે’ જે ક કાલ કોમ પર નહીં અવાય, કાલ આપણે ચેક કરાઇ દઈએ, પસ ખબર પડ ક રાખવું ક ના રાખવું.” કામ પર જતાં પહેલા કૈલાશ ના ઘરવાળા એ કૈલાશ ને આદેશ આપી દીધો. પતિ ના આદેશ ને વશ થતી કૈલાશ પણ પેટ પર હાથ રાખી ને કામ પર જતાં પોતાના પતિ ને મૂક મને જોતી જ રહી. *********************** “ તમને યાદ ના હોય તો ફરી એક વાર યાદ કરવી દઉં કે કાલે ક્લિનિક માં રજા લઈ લેજો, આવતી કાલે આપણે યુનિવર્સિટિ ખાતે શાખા ના ડિગ્રી વિતરણ સમારોહ માં જવાનું છે, બસ મારી દીકરી શાખા