આદર્શિની - એક સફર શ્રવ્યાની - (૨)

  • 2.6k
  • 1k

"શ્રવું બેટા હજી કેટલું વિચારીશ? જે થવાનું હતું તે થઈ ગયું પણ હવે શું કરવાનું તે વિચાર." શ્રવ્યાના પપ્પા તેને સમજાવતા કહે છે. "પણ પપ્પા હવે બચ્યું જ શું છે જે હવે નવું વિચારું. મારી બધી મહેનત તો નકામી ગઈ. આજથી Restaurant ખૂલવાની હતી પણ એ ખુલતા પહેલા જ બંધ થઈ ગઈ. મે તમારા બધા પૈસા ડુબાડી દીધા. હું કશા જ કામની નથી." "બેટા એવું ન વિચાર. આ બધું કઈ તારા હાથમાં થોડી હતું કે એમાં તારી ભૂલ ગણાય. આમાં તારો કોઈ જ વાંક નથી. અને મને તો નવાઈ લાગે છે કે તું આવું વિચારે છે. તું તો દરેક પરિસ્થિતિમાં