જીવનનાં પાઠો - 8

  • 4.8k
  • 2.1k

વ્યક્તિ ને સંસ્કાર પોતાની ફેમિલી માંથી મળે છે.. માતા-પિતા નાં સંસ્કારો સિંચન થકી વ્યક્તિ નું ઘડતર થાય છે, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ પણ બને છે કે વ્યક્તિ ના મન પર એની ખરાબ અસર થાય છે.માતા પિતા વચ્ચેના તણાવો અને ઝઘડાઓ ક્યારેક બાળક ના મસ્તિષ્ક પર એટલી ખરાબ અસર કરે છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે..!! અને ત્યાંથી જન્મ થાય છે ખરાબ આદતોનો,વર્તમાન સમય માં દરેક વ્યક્તિ પોતાની લાઈફ માં એટલી busy હોય છે કે બાળકો ના ઘડતર માટે પણ પૂરતો સમય હોતો નથી. ક્યારેક વ્યક્તિની મજબૂરી હોય છે તો ક્યારેક બેદરકારી અને એ બેદરકારી