હું પાછો આવીશ - 7

  • 2.7k
  • 1
  • 1.1k

(ગયા અંકમાં આપણે જોયું કે, અમેરિકાથી આવેલ જેનીફર ની મુલાકાત આકાશ સાથે થાય છે.અને તેમની વચ્ચે મિત્રતા બંધાઈ જાય છે.અને તે આકાશ ના પડોશમાં જ રહેવા આવે છે.હવે આગળ.......) લુસી અને અમર આકાશને પેલે થી સાવધાન રહેવાનું કહે છે અને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવાનું કહે છે.હવે, આકાશ જેનીફર ને દરરોજ લિફ્ટ આપે છે.ક્યારેક ક્યારેક ઘરે ડિનર માટે પણ બોલાવતો, આકાશ અને જેનીફરબંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા.જેનીફર નો પાછો જવાનો સમય નજીક આવી રહ્યો હતો પણ તેને આકાશ સાથે