અર્થતંત્ર

  • 2.6k
  • 884

મોહિતે એક ડ્રાય ફ્રુટ બરફ નો ઓર્ડર આપતા સામે સ્ટૂલ પર બેઠેલા વીર, સાવંત, મયંક, ઋત્વા, પ્રતિતી ની સામું જોઈ ને પૂછ્યું: 'તમારા લોકોનો કયો બરફ મંગાવું? , અહીંયાં ઘણી બધી ફ્લેવર છે અને જોજો તમારે જે ખાવું હોય તે, અહીંયા ગોળા પણ છે અને આઇસ ડિશ પણ છે, શરમાતા નઈ આજે તમારા જિગરજાન ની બર્થડે છે, ને પપ્પાએ ફુલ રૂપિયા આપ્યા છે' ... મેઇન રોડ પર બરફ ની દુકાન હતી, જાત જાતના બરફ મળતા હતા, લાંબા લોકડાઉન પછી સરકારે હવે છૂટ આપી હતી... પહેલા તો બહુ ભીડ