એ રાત ના 10:30

  • 4.3k
  • 2
  • 1.2k

આજ ની આ સુપર ફાસ્ટ લાઈફ માં પોતાના માટે સમય કાઢીને પળ વાર નિરાંત અનુભવવી એ પણ નસીબ ની વાત છે.સાંભળ્યુ છે મેં ને તમે બધાએ એ કે સમય કોઈ ની રાહ નથી જોતો એને રોકવો કે પકડવો એ ગજા બાર ની વાત છે પણ હા એને કેમ અને કોની સાથે માણવો એ એ અપડા હાથ ની વાત છે. દિવસભર માં આપણાં સાથે કેટકેટલાંય સારા અને ખરાબ અનુભવો બન્યા હશે કેટલીય લાગણી ઓ વંટોળે ચડી હશે ને ન જાણે કેટલાય નવા લોકો ને મળવાનું થયું હશે ને કેટલા