ભીખુભા જાસૂસ - ૫

(26)
  • 5.2k
  • 3
  • 2.6k

આટલી મોટી રકમ ની ઑફર સાંભળી ને ભીખુભા ના આંખ ના ડોળા બહાર આવી ગયા હતા. મગજ કામ કરવાનું બંધ થઈ ગયું હતું અને વિચારો માં સરી પડ્યા હતા. ચપટી વગાડી ને શેઠ ભીખુભા ને વર્તમાન માં ખેંચી લાવ્યા અને કહ્યું " શું વિચાર્યું તમે, આ કેસ તમે ઉકેલવા તૈયાર છો? જો હા હોય તો મને કહો તો હું મારા ખાસ માણસ ચંદુ ને કહું તો તે તમારી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપશે." ભીખુભા ના મોઢા પર થોડો ડર દેખાતો હતો પ્રતીઉતર માં ભીખુભા એ કહ્યું " શેઠ મને થોડો વિચારવા નો સમય આપો હું તમને સાંજ સુધી માં જવાબ