જીવન અમૃત - 1

  • 3.8k
  • 2
  • 1.2k

''જીવન અમૃત''સોહમ બ્રહ્મભટ્ટ How to become a Storage ? જે આ વિકસતી દુનિયાનું સર્વસામાન્ય પ્રશ્ન બની ચુક્યો છે..આજનો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં વ્યાકુળ રહી પોતાનું સંપૂર્ણ જીવન ખત્મ કરી નાખે છે. જેમાં તે અનેક સમસ્યાનો સામનો કરે છે. જીવનના હર એક મુકામને હાસિલ કરવા બનતી દરેક કોશિશ કરતો રહે છે...આજની દુનિયાનો નિયમ છે પરિવર્તનશીલતા અને પ્રગતિશીલતા...તો આજની આ દુનિયાથી લડવા મનોબળ કેવી રીતે મજબુત કરવું ..જીવનમાં હાર છતાં એ હારને જીતમાં કેમ પરિવર્તન કરવી એ દરેક બાબતોની અહિયાં ચર્ચા કરીશું....સાથે સાથે શરીરમાં થતી અનેક બીમારીઓનો નીચોડ પણ લાવીશું..... મેં વાંચન કરેલા વેદ , પુરાણો , ઉપનિષદો તથા અન્ય ધાર્મિક ગ્રંથ