અધૂરી નવલકથા - પાર્ટ 28

  • 3.8k
  • 1
  • 1.3k

અજયે નવ્યા તરફ ફરીને કહ્યું કે મારે તને કશું કહેવું છે. નવ્યા પણ જાણતી હતી કે અજય શું કહેવા ઈચ્છતો હતો. પણ તે કશું કહે તે પહેલાં ત્યાં કોઈનો જોરથી અવાજ આવે છે. "નવ્યા." નવ્યા અને અજય આ અવાજ સાંભળીએ ચોકી ઉઠ્યા. આખરે આ અજાણ્યા શહેરમાં તેને ઓળખાનાર કોણ હોઈ શકે. પણ જ્યારે નવ્યા એ અવાજ તરફ જોયું તો તેની આંખો પહોળી થઇ ગઈ. અવાજ આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આરતી હતી. આરતી એક ચાલક હતી. પણ તે એટલી બધી ચાલક હતી તે નવ્યા ને જાણ ન હતી.