મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - અંતીમ ભાગ - 2

(12)
  • 5.3k
  • 1.6k

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, માજી, પોતાના દિકરાની વહુએ તેડેલ નાની ઢીંગલી એટલે કે, એમની પૌત્રીને હળવી સ્માઈલ આપે છે, સામે નાની બાળકી પણ માજી સામે મોહક મલકાય છે.બીજીજ ક્ષણે માજી, જમ્યા સીવાય અહીંથી બહાર નીકળી જાય છે, બહાર નીકળી માજી સીધા પોતાના (નિવાસસ્થાન) ફૂટપાથ પર આવે છે. એક તો બે દિવસની ભુખ, અને ઉપરથી જે ભૂલી ગયા હતા, ને આજે અચાનક સામે આવેલો દુઃખદ ભૂતકાળ. વિચારોના વાવાઝોડાને કારણે, માજી મોડે સુધી સરખું ઊંઘી પણ ન શક્યા, મોડે-મોડે ઊંઘ આવી હશે, ને ત્યાંજ માજી જે ફૂટપાથ પર સુતા હતા, એ ફૂટપાથની પાસે એક વૈભવી ગાડી આવીને ઉભી રહે છે. એ વૈભવી ગાડીમાંથી ત્રણ-ચાર માલેતુજાર, મોટા