Surprise Birthday Gift

(623)
  • 4.4k
  • 1k

વરસાદની મોસમ છે એટલે ધીમો ધીમો વરસાદ તો ચાલુ જ હોય છે.હું મારા બેડ પર સૂતી છું.મને વરસાદનો આછો આછો અવાજ સંભળાય છે,થોડી ઠંડી લાગે છે એટલે હું રજાઈ ઓઢીને સૂતી છું.હું હજુ ઊંઘમાં જ છું એટલે સૂતી જ છું.ફૂલોની અને માટીની ખુશ્બુ આવતી હતી.હું જાગી અને થોડીવાર બેડ પર જ સુઈ રહી.આજે મારો બર્થડે છે પણ મને સહેજેય ઇન્ટરેસ્ટ નથી.સુતા સુતા ફોન જોતી હતી તો હું સ્ટેટ્સ પર આવી ચૂકી હતી અને થોડા વિશિગ મેસેજ પણ હતા.મેં બધાને મારી સ્ટોરી પર મુકીને થેન્કયુ કહ્યું.પછી હું બેડ પરથી નીચે ઉતરીને ત્રણ ડગલા ચાલી ત્યાં મારા