31 ડિસેમ્બરની તે રાત - 11

(21)
  • 3.7k
  • 5
  • 1.7k

જૈમિનને પૂછપરછ બાદ થોડા દિવસ કસ્ટડીમાં રખાયો. એકદિવસ બાદ દાર્જિલિંગથી ટ્રેન મારફતે કેશવના માતા પિતા પણ અહમદાબાદ પહોંચી ગયા. તેઓ સીધા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા. કેશવના પિતાનું નામ રમાકાંત શાહ જ્યારે માતાનું નામ સારિકા. રમાકાંત : સર...શું થઈ ગયું મારા પુત્રને? રમાકાંતભાઈએ પોલીસ સ્ટેશનમાં આવતા જ રોવાનું શરૂ કરી પોતાના દીકરાની હાલત વિશે પૂછ્યું. સારિકા બહેન પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.આટલો બધો અવાજ સાંભળતા કેબિનમાંથી વિરલ સાહેબ આવ્યા અને બંનેને શાંત કરાવ્યા અને બંનેને પોતાના કેબિનમાં લઈ ગયા. વિરલ સાહેબના કેબિનમાં બે મિનિટ માટે માહોલ એકદમ શાંત હતો. જીગુભાઈ કિટલીવાળા ત્રણ જણ માટે ચા મૂકી ગયા. વિરલ