ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 25 (ભૂતકાળ પૂર્ણ)

(20)
  • 3.4k
  • 1
  • 1.4k

આ બધું ઉપરના માળેથી વનરાજ તેમજ નીરજ કુમારના પરિવારવાળા જોઈ રહ્યા હતા અને ઈર્ષ્યા સાથે ગુસ્સો કરી રહ્યા હતા. ટોમીએ રાહુલને પાછો ખેંચ્યો અને રાહુલના કાન હાથ રાખીને ફટાકડાના અવાજ વચ્ચે પૂછ્યું કે જેનેલિયા કેમ નથી આવી? રાહુલ : અઅઅઅ....તે ઘરે છે...તારી રાહ જોઈ રહી છે...એને પૂરો ભરોસો હતો કે તું નિર્દોષ સાબિત થઇશ. ત્યાંથી ટોમી , રાહુલ અને બાબા ગાડીમાં બેસી બંગલે પહોંચવા નીકળ્યા. ઘરે જેનેલિયા ટોમીની રાહ જોઈને દરવાજા આગળ દીવો તેમજ કંકુ ચોખાની થાળી લઈને ટોમીનું આગમન કરવા ઊભી હતી. બધું પૂરું થાય પછી જેનેલિયા અને ટોમી તેમના રૂમમાં બેઠા હતા...જેનેલિયા થોડી નિરાશ અને ગુસ્સામાં હતી. ટોમી