ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 20 (ટોમીનો બદલો -૧)

(17)
  • 3.4k
  • 2
  • 1.5k

ડિસોઝાના મૃત્યુને લગભગ એક મહિનો થવા આવ્યો હશે. ટોમીએ તેના બંગલે તેમજ કારખાનામાં સુરક્ષા વધારી દીધી હતી. ધંધો ધીમી ધારે ચાલી રહ્યો હતો. એક દિવસ શાંત મગજે ટોમીએ પોલીસ કમિશનરને ફોન કર્યો. કમિશનર : હેલ્લો... ટોમી : ટોમી.... કમિશનર : હા...ટોમી બોલો ટોમી : શું બોલો? ભર રાતે કોઇ હુમલો કરીને જતું રહે છે...અને તમને ખ્યાલ હતોને કોની હિંમત થાય મને અને ડિસોઝાને અડવાની? કમિશનર : અઅઅઅ...ટોમી મને ખાલી એટલો જ ખ્યાલ હતો કે વનરાજ અને નીરજ બંને જેલમાંથી મુક્ત થવાના છે...પણ મને થોડી ખબર અને કે તે લોકો આવું કરશે. ટોમી : જાણ કરવાનું કીધું હતું મેં...યાદ હતું? કમિશનર