ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 19 (એક ગયો...એક આવ્યો)

(19)
  • 3.3k
  • 3
  • 1.5k

31-12-1992 ટોમી ડાયમંડ ક્લબમાં બેઠો હતો જ્યારે ડિસોઝા કારખાનામાંથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. યુવતી : કુલ નેમ... આઈ લાઈક ઇટ ટોમી : થેંક યુ...વૉટ ઇઝ યોર નેમ? તે યુવતીએ જવાબ આપ્યો " જેનેલિયા " ટોમી : ઓહ... વાઉ... પ્રિટી નેમ જેનેલિયા અને ટોમી ત્યારબાદ વાતો કરવા લાગ્યા અને સાથે એન્જોય કરવા લાગ્યા. પેલી બાજુ ડિસોઝા તેના માણસોને કામ સમજાવી ત્યાંથી પોતાની કાર લઇ બે માણસો સાથે રાખી તેના બંગલે જવા નીકળ્યો. ઘોર અંધકારમાં ગાડી જઈ રહી હતી. ગાડીમાં ડિસોઝા. , ગાડી ચલાવનાર ડ્રાઈવર અને એક વધારાનો માણસ. બધા પાસે પિસ્તોલ હતી. થોડી વાર બાદ પાછળથી ખૂબ હોર્નનો અવાજ આવવા