અધૂરી નવલકથા - પાર્ટ 22

  • 3.3k
  • 1
  • 1.3k

મને નવ્યા ની વાતમાં ખૂબ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. મારી સાથે પ્રતીક અને જ્યોતિ ને પણ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. જ્યોતિ ની આંખમાં તો પાણી પણ આવી ગયું હતું. ત્યાં જ્યોતિ અને પ્રતીક એક કામ આવતા બંને જતા રહ્યા. હવે હું અને નવ્યા એકલા બેસી રહ્યા હતાં. નવ્યા એ પોતાની કહાની આગળ કહે તે પહેલાં મેં તેને મારી નવલકથા લખવાના કાલે નવ્યા એ સૂચવેલા ઉપાય વિશે સાચું કહેવાનું વિચાર્યું. મેં નવ્યા ને સાચું કહી દીધું. મને તે ઉપાય થી કોઈ મદદ મળી ન હતી. "ક્યારેક એવું બને કોઈ સમસ્યાનો ઉપાય આપણે