સત્યમેવ જયતે

(15)
  • 6.9k
  • 1.3k

એક ઘર માં ત્રણ વ્યક્તિઓ રહે છે.. પલ્લવી તેના પતિ મયંક અને તેનો પુત્ર રિશી ..તેનો ખૂબ રાજી ખુશી થી રહે છે એક દિવસ તેમણે પોતાના પુત્ર ના બર્થ ડે ની ખુશી માં પાર્ટી રાખી હતી, ચારે બાજુ ઘર ના હૉલ ને બઉ સારી રીતે ફુગ્ગા ઓ થી સંગરવા માં આવ્યો હતો.. પાર્ટી માં આવતા વ્યક્તિ ને મયંક અને પલ્લવી આવકાર આપી બોલાવી રહ્યા હતા..અને રિશી તેના ફ્રેન્ડ સાથે ફુગ્ગા અને રમકડાં થી રમી રહ્યો હતો. પાર્ટી માં