એક ઠેસ

(21)
  • 4.9k
  • 1.3k

ઠેસઅમેરીકાથી આવેલ પોતાની ફ્રેન્ડ વેરોનીકા પટેલને અમદાવાદનો ફેનીલ શાહ પોતાના પરિવારથી પરીચિત કરાવી રહ્યો હતો."ધીસ ઈઝ માય ફાધર મુકેશ શાહ એન્ડ..." વાતને વચ્ચે જ રોકતી વેરોનીકા તુટક ફુટક બાવા ગુજરાતીમાં બોલી પડી,"હેય ઈંગ્લિશ બોય... મે ગુઝરાટી થોડા આવડી છે, સો મને યુ ગુજરાતી સ્પીક.. એ ગમશે... ઓ.કે...""સોરી બાવાગુજ્જુ વેરોનીકાજી..આઈ એમ તો ભુલી ગયા કે યુ ગુઝરાટી આવડે છે"... ફેનીલ પણ પોતાના સ્વભાવ પ્રમાણે ટાંગ ખીચતા બોલ્યો."આ મારા પપ્પા છે મુકેશ શાહ, મારા મમ્મી આકાંક્ષાબેન, મારા દાદી પુનમબેન અને આ છે મારા ફોઈ રૂપલબેન." ....ફેનીલે