આકાંક્ષાની વિરહની વેદના ભાગ -૩ (છેલ્લો ભાગ)

  • 3.2k
  • 1.2k

આકાંક્ષાની વાર્તા ખૂબ રસપ્રદ રીતે આગળ વધી રહી છે. હવે આપણી આકાંક્ષાની વાર્તા એના અંત ભાગ તરફ પ્રયાણ કરવા જઈ રહી છે. પણ એની પહેલાં છેલ્લા ભાગની થોડીક વાત કરી લઈએ. છેલ્લા ભાગમાં આપણે જોયું કે અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષાના ઘરે એને જોવા માટે આવે છે. એ વખતે આકાંક્ષા ઘરે નથી હોતી એ એની બહેનપણીને મળવા માગે નજીકમાં ગઈ હોય છે અને આ બાજુ અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષાના ઘરે પહોંચી ગયા હોય છે. અમિત જ્યારે ગાડી પાર્ક કરીને આકાંક્ષાના ઘરે અંદર આવી રહ્યો હોય છે ત્યાં આકાંક્ષા પણ એજ સમયે એના ઘરમાં એની બહેનપણીને મળીને આવી