પ્રેમ વિચારોનો.... - 3

  • 2.9k
  • 934

(ગતાંક થી ક્રમશ...આસવ લખે છે) મારા ફિલ્મ વિશેના વિચારો કહું તો હસતી ફિલ્મો જ મને ગમે....એવી ફિલ્મો જે આપણને ભુલાવી દે કે આપણે શું વિચારતાં હતા....આમ જોઇએ તો ફિલ્મો આપણી જીંદગી જેવા જ નથી?? બાળપણ થી શરૂ કરીએ તો બાળપણની યાદો આપણને સૌથી વધારે ગમે કારણકે ત્યારે ન તો હોય ભવિષ્યની ચિંતા કે જવાબદારી.... બસ ખાલી ને ખાલી માણવાની દરેક ઉગતી સવાર.. ધગતી બપોર અને મસ્તીની સાંજ......બાળપણ ગમતા ફિલ્મો જેવા છે જે વારંવાર જોવા ગમે... મારું માનજો એક વાર હસાવતી ફિલ્મ જોજો પછી કહેજો મને કેવી મજા આવે.....