અઢીયો બ્રાહ્મણ ભાગ-૨

  • 7.5k
  • 2.7k

રામચંદ્રજી મનમાં બોલ્યા કે અહીંયા બોલ્યા જેવું નથી પણ જમી લેવા જેવું છે રામજી તો બોલ્યા ચાલ્યા વિના જ જમવાનું પતાવીને પરત અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અગિયારસ હતી અઢિયા ને તો જમવા મળ્યું નઈ તે તો ક્રોધમાં ને ક્રોધ માં બધું લઇ ને આશ્રમમાં પરત ફર્યો અને બુમો પાડવા લાગ્યો ગુરુજી તમે અને તમારા ઠાકોરે મને છેતર્યો. તમે તો કેતાતા કે ઠાકોર જમવા ના આવે પણ તમારો ઠાકોર તો આવ્યા અને આવ્યા તો ખરા પણ સાવ આવું તે કઈ હોય જરાય શરમ જેવું કંઈ જ નઇ .બોલ્યા ચાલ્યા વિના સીધું જમવાનું ચાલુ જ કરી દેવાનું અને બધું પુરુજ કરી દેવાનુંજુઓ