મિરેકલ ની શોધમાં

  • 4.4k
  • 918

Miracle is very beautiful word! Right!? ચમત્કાર સભડીને બધા ના મન માં એકજ વસ્તુ અવે… -કે બ્લેક ટોપી વડો જદુગર જે પોતાની ટોપી મથી કૈક ને કૈક નવુ કાઢતો હોય! -એક છોકરી જે ફકત એક વેત જેતલી હોય અને તેના વહા ના ભાગ મા બટરફ્લાય જેવી પંખો હોય અને નાના-મોટા જાદુ કરી ને અપડી સમસ્યા હલ એક ચપ્તી વગાડતાંજ ઉકેલી નાખે! -કે એવો માણશ જે વાદળ પર રહે છે તે તેનુ શરીર વિશાલ દેખાય… જે ફકત એક વર્ષ મા એક વારજ જાગે, એટલે તો ચોમાશા ની મોસમ માં વાદળ માંથી અવાજ અવે છે… જેમ કોઈ મોટા કદ વાળું પોતણા મહાકાય